• Our address: 'Dr.Keshavrao Baliram Hedgewar Bhavan', Khamdhrol Chokdi Junagadh, Gujarat-362002
  • ધિરાણ યોજનાઓ

    વિશેષતાઓ

    • નિયમિત હપ્તા ભરનાર ને વ્યાજ રિબેટ નો લાભ
    • ગ્રામ્ય વિસ્તાર માં પણ ધિરાણ
    • કપાત વ્યાજ દર
    • કોઈ પણ છુપા ચાર્જ નહી
    • પૂર્વ સૈનિક ને લોન ના 0.5 ટકા વ્યાજ માં રાહત
    Ready

    વિવિધ પ્રકાર ની ધિરાણ યોજનાઓ

    1. જાત-જામીન ધિરાણ

    નોકરિયાત માટે રૂ. 2 લાખ સુધી તથા અન્ય ને રૂ. 50 હાજર સુધી કોઈપણ કાયદેસર ના હેતું માટે ધિરાણ.

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 5000 સુઘી 08.00 ટકા 12 માસ
    રૂ. 25,000 સુધી 12.95 ટકા 24 માસ
    રૂ. 25,000 થી વધારે 14.95 ટકા 48 માસ
    રૂ, 1,00,000 થી વધારે 14.95 ટકા 60 માસ
    2. કન્ઝ્યુમર્સ લોન

    ઘર નું રાચરચીલું, વાહન, ફ્રિજ, ઘરઘંટી વગેરે ખરીદવા માટે લોન, નોકરિયાત માટે રૂ. 2 લાખ સુધી તથા અન્ય ને રૂ. 50 હજાર સુધી, ક્વોટેશન ના 70 ટકા સુધી લોન

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 25,000 સુધી 12.95 ટકા 24 માસ
    રૂ. 25,000 થી વધારે 14.95 ટકા 48 માસ
    રૂ, 1,00,000 થી વધારે 14.95 ટકા 60 માસ
    3. અન્નપૂર્ણા લોન

    ઘર માટે અનાજ, તેલ વગેરે ની ખરીદી માટે રૂ. 20,000 સુધી ધિરાણ. ક્વોટેશન રજુ કરવાનું રહેશે.

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    12.95 ટકા 12 હપ્તા
    4. સોના ધિરાણ

    સોના ના દાગીના સામે તેની બજાર કિંમત ના 70 ટકા મહત્તમ મર્યાદા રૂ. 5 લાખ (ખેડૂત ગ્રાહક માટે 10.45 %)

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    10.95 ટકા 12 માસ
    5. હોમ લોન

    રહેઠાણ માટે મકાન ખરીદવા તથા બાંધવા માટે લોન મળી શકે રૂ. 10 લાખ સુધી આવકવેરા રીટર્નની જરૂર નહિ. દસ્તાવેજ / વેલ્યૂએશન ના 70 ટકા થી 100 ટકા

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 2,00,000 સુધી 08.25 ટકા 84 માસ
    રૂ. 10,00,000 સુધી 10.45 ટકા 180 માસ
    રૂ, 10,00,000 થી વધારે 11.45 ટકા 180 માસ
    6. બચતપત્ર, વિમાપોલિસી સામે લોન:

    સિક્યુરિટી ની વૅલ્યુ ના 70 ટાકા લોન, વ્યાજ ના દર 10.95 ટકા , મુદત 12 માસ અથવા સિક્યુરિટી ની પાકતી તારીખ, બે માંથી જે વેહલું હોય તે.

    7. બાંધી મુદત ની થાપણ સામે લોન:

    થાપણ ના 95 ટકા સુધી લોન, વ્યાજ થાપણ નો વ્યાજ દર 1 ટકો, મુદત 12 માસ અથવા સેક્યુરીટી ની પાકતી તારીખ, બે માંથી જે વેહલું હોય તે.

    8. કામધેનું જૂથ ધિરાણ યોજના:

    5 થી 10 મહિલાઓ ના જૂથ. દરેક ને રૂ. 10 હાજર સુઘી ની લોન, માસિક હપ્તો રૂ. 1000, મુદત 12 માસ. નિયમિત હપ્તા ભરનાર ને વ્યાજ રીબેટ

    9. પૂર્ણ સ્વ-રોજગાર ધિરાણ યોજના:

    બેરોજગાર યુવાનો તથા મહિલાઓ ને આ લોન મળી શકે. નવા ધંધા ની વિગતો આપવાની રહેશે. પ્રથમ 6 માસ સુધી હપ્તા ભરવા માંથી મુક્તિ, જાતજામીન લોન: રૂ. 1 લાખ સુધી, મિલકત ગીરો લોન: રૂ. 10 લાખ સુધી

    10. મિલકત ગીરો ધિરાણ યોજનાઓ
    (ક) સ્થાવર મિલકત ખરીદી ગીરો લોન

    દુકાન, ઓફિસ, ફેકટરી ની ખરીદી માટે રૂ.25 લાખ સુઘી , ખરીદ કિંમત ના/ વેલ્યૂએશન ના 80 ટકા

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 10,00,000 સુધી 12.45 ટકા 180 માસ
    રૂ, 25,00,000 સુધી 13.45 ટકા 180 માસ
    (ખ)યંત્ર - સામગ્રી, વાહન ખરીદી ગીરો લોન:

    ધંધા માટે મશીનરી તથા વાહન ખરીદવા માટે રૂ. 25 લાખ સુધી લોન, મશીનરી કિંમત / વેલ્યૂએશન ના 80 ટકા

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 10,00,000 સુધી 12.45 ટકા 180 માસ
    રૂ, 25,00,000 સુધી 13.45 ટકા 180 માસ
    (ગ)બિઝનેસ ડેવલપમેન્ટ ગીરો લોન:

    ચાલુ ધંધા ના વિકાસ માટે રૂ. 20 લાખ સુધી લોન, વાર્ષિક ટર્ન ઓવર ના 50 ટકા સુધી લોન

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 10,00,000 સુધી 12.45 ટકા 180 માસ
    રૂ, 25,00,000 સુધી 13.45 ટકા 180 માસ
    (ઘ)મકાન રિપેરિંગ ગીરો લોન:

    એસ્ટીમેટ ના 50 ટકા, વધુ માં વધુ રૂ. 2,50,000 સુધી લોન મળી શકે. રિપેરિંગ ખર્ચ ના બીલ રજુ કરવા ના રહેશે.

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    12.45 ટકા 120 માસ
    (ચ) શૈક્ષણિક હેતુ ગીરો લોન:

    પરિવાર ના સભ્યો ના ઉચ્ચ અભ્યાસ માટે રૂ. 10 લાખ સુધી લોન મળી શકે, કોર્ષ ફી ના 100 ટકા લોન.

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 5,00,000 સુધી 10.95 ટકા 60 માસ
    રૂ. 5,00,000 થી વધારે 11.45 ટકા 60 માસ
    (છ)ખેતી વિષયક ગીરો લોન:

    ખેતી માટે સાધન સામગ્રી ખરીદી , જમીન સુધારણા તથા જમીન ખરીદી માટે રૂ. 5 લાખ સુઘી લોન મળી શકે.

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    11.95 ટકા 120 માસ
    (જ)મેડિકલ સારવાર માટે ગીરો લોન:

    ગંભીર બીમારી ની સારવાર માટે રૂ. 5 લાખ સુઘી, માંદગી ખર્ચ ના 100 ટકા લોન

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    10.95 ટકા 120 માસ
    (ઝ) સામાજીક પ્રસંગો માટે ગીરો લોન:

    પરિવાર ના સભ્યો ના લગ્ન વગેરે માટે રૂ. 5 લાખ લોન ની રકમ

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    12.45 ટકા 60 માસ
    (ટ)સુરભી (પશુપાલન) ગીરો લોન:

    ગાય, ભેંસ વગેરે ની ખરીદી માટે રૂ. 2,50,000 લાખ સુધી લોન, પશુ નો વીમો લેવો ફરજીયાત.

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    11.95 ટકા 60 માસ
    (ઠ) અન્ય હેતુ માટે ગીરો લોન:

    હેતુ નો પુરાવો રજુ કરવાનો રહેશે. રૂ. 15 લાખ સુધી લોન મળી શકે.

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    14.95 ટકા 180 માસ