• Our address: 'Dr.Keshavrao Baliram Hedgewar Bhavan', Khamdhrol Chokdi Junagadh, Gujarat-362002
  • વિવિધ પ્રકારની થાપણ યોજનાઓ

    1. સૂર્યોદચ દૈનિક બચત યોજના

    મુદત ૧૨ માસ, વ્યાજ ૪.૦૦ ટકા. છ માસ પછી લોનની સગવડ

    2. રીકરીંગ બચત યોજના

    મુક્ત ૧૨ માસ. વ્યાજ .૫૦ ટકા. છ માસ પછી લોનની સગવડ

    3. બચત ખાતું (Saving Account)

    ગમે એટલી વખત ઉપાડની સગવડ, વ્યાજ ૪ ટકા સિનીયર સીટીજન તથા દિવ્યાંગ માટે ઘરે બેઠા ઉપાડની સવલત

    4. કેશવ ચાપણ યોજના (Term Deposit)

    સોના ના દાગીના સામે તેની બજાર કિંમત ના 70 ટકા મહત્તમ મર્યાદા રૂ. 5 લાખ (ખેડૂત ગ્રાહક માટે 10.45 %)

    રૂ. ૫૦૦ કે તેથી વધારે ગમે એટલી રકમ મુકી શકાય
    ૩૦ થી ૯૦ દિવસ વ્યાજ ૪.૦૦ ટકા
    ૯૧ થી ૧૭૯ દિવસ વ્યાજ ૫.૦૦ ટકા
    ૧૮૦ થી ૩૬૪ દિવસ વ્યાજ ૫.૫૦ ટકા
    ૩૬૫ દિવસ વ્યાજ ૭.૦૦ ટકા
    ૨૪ માસ વ્યાજ ૭.૨૫ ટકા
    સિનીયર સીટીજન તથા માજી સૈનિકો તથા તેના પરિવારને ૩૬૫ દિવસ કે તેથી વધારે મુદત માટે ૦.૫૦ ટકો વધારે વ્યાજ
    5. હોમ લોન

    રહેઠાણ માટે મકાન ખરીદવા તથા બાંધવા માટે લોન મળી શકે રૂ. 10 લાખ સુધી આવકવેરા રીટર્નની જરૂર નહિ. દસ્તાવેજ / વેલ્યૂએશન ના 70 ટકા થી 100 ટકા

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 2,00,000 સુધી 08.25 ટકા 84 માસ
    રૂ. 10,00,000 સુધી 10.45 ટકા 180 માસ
    રૂ, 10,00,000 થી વધારે 11.45 ટકા 180 માસ
    6. બચતપત્ર, વિમાપોલિસી સામે લોન:

    સિક્યુરિટી ની વૅલ્યુ ના 70 ટાકા લોન, વ્યાજ ના દર 10.95 ટકા , મુદત 12 માસ અથવા સિક્યુરિટી ની પાકતી તારીખ, બે માંથી જે વેહલું હોય તે.

    7. બાંધી મુદત ની થાપણ સામે લોન:

    થાપણ ના 95 ટકા સુધી લોન, વ્યાજ થાપણ નો વ્યાજ દર 1 ટકો, મુદત 12 માસ અથવા સેક્યુરીટી ની પાકતી તારીખ, બે માંથી જે વેહલું હોય તે.

    8. કામધેનું જૂથ ધિરાણ યોજના:

    5 થી 10 મહિલાઓ ના જૂથ. દરેક ને રૂ. 10 હાજર સુઘી ની લોન, માસિક હપ્તો રૂ. 1000, મુદત 12 માસ. નિયમિત હપ્તા ભરનાર ને વ્યાજ રીબેટ

    9. પૂર્ણ સ્વ-રોજગાર ધિરાણ યોજના:

    બેરોજગાર યુવાનો તથા મહિલાઓ ને આ લોન મળી શકે. નવા ધંધા ની વિગતો આપવાની રહેશે. પ્રથમ 6 માસ સુધી હપ્તા ભરવા માંથી મુક્તિ, જાતજામીન લોન: રૂ. 1 લાખ સુધી, મિલકત ગીરો લોન: રૂ. 10 લાખ સુધી

    10. મિલકત ગીરો ધિરાણ યોજનાઓ
    (ક) સ્થાવર મિલકત ખરીદી ગીરો લોન

    દુકાન, ઓફિસ, ફેકટરી ની ખરીદી માટે રૂ.25 લાખ સુઘી , ખરીદ કિંમત ના/ વેલ્યૂએશન ના 80 ટકા

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 10,00,000 સુધી 12.45 ટકા 180 માસ
    રૂ, 25,00,000 સુધી 13.45 ટકા 180 માસ
    (ખ)યંત્ર - સામગ્રી, વાહન ખરીદી ગીરો લોન:

    ધંધા માટે મશીનરી તથા વાહન ખરીદવા માટે રૂ. 25 લાખ સુધી લોન, મશીનરી કિંમત / વેલ્યૂએશન ના 80 ટકા

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 10,00,000 સુધી 12.45 ટકા 180 માસ
    રૂ, 25,00,000 સુધી 13.45 ટકા 180 માસ
    (ગ)બિઝનેસ ડેવલપમેન્ટ ગીરો લોન:

    ચાલુ ધંધા ના વિકાસ માટે રૂ. 20 લાખ સુધી લોન, વાર્ષિક ટર્ન ઓવર ના 50 ટકા સુધી લોન

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 10,00,000 સુધી 12.45 ટકા 180 માસ
    રૂ, 25,00,000 સુધી 13.45 ટકા 180 માસ
    (ઘ)મકાન રિપેરિંગ ગીરો લોન:

    એસ્ટીમેટ ના 50 ટકા, વધુ માં વધુ રૂ. 2,50,000 સુધી લોન મળી શકે. રિપેરિંગ ખર્ચ ના બીલ રજુ કરવા ના રહેશે.

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    12.45 ટકા 120 માસ
    (ચ) શૈક્ષણિક હેતુ ગીરો લોન:

    પરિવાર ના સભ્યો ના ઉચ્ચ અભ્યાસ માટે રૂ. 10 લાખ સુધી લોન મળી શકે, કોર્ષ ફી ના 100 ટકા લોન.

    લોન ની રકમ વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    રૂ. 5,00,000 સુધી 10.95 ટકા 60 માસ
    રૂ. 5,00,000 થી વધારે 11.45 ટકા 60 માસ
    (છ)ખેતી વિષયક ગીરો લોન:

    ખેતી માટે સાધન સામગ્રી ખરીદી , જમીન સુધારણા તથા જમીન ખરીદી માટે રૂ. 5 લાખ સુઘી લોન મળી શકે.

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    11.95 ટકા 120 માસ
    (જ)મેડિકલ સારવાર માટે ગીરો લોન:

    ગંભીર બીમારી ની સારવાર માટે રૂ. 5 લાખ સુઘી, માંદગી ખર્ચ ના 100 ટકા લોન

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    10.95 ટકા 120 માસ
    (ઝ) સામાજીક પ્રસંગો માટે ગીરો લોન:

    પરિવાર ના સભ્યો ના લગ્ન વગેરે માટે રૂ. 5 લાખ લોન ની રકમ

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    12.45 ટકા 60 માસ
    (ટ)સુરભી (પશુપાલન) ગીરો લોન:

    ગાય, ભેંસ વગેરે ની ખરીદી માટે રૂ. 2,50,000 લાખ સુધી લોન, પશુ નો વીમો લેવો ફરજીયાત.

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    11.95 ટકા 60 માસ
    (ઠ) અન્ય હેતુ માટે ગીરો લોન:

    હેતુ નો પુરાવો રજુ કરવાનો રહેશે. રૂ. 15 લાખ સુધી લોન મળી શકે.

    વ્યાજ દર હપ્તા ની સંખ્યા
    14.95 ટકા 180 માસ